વેલ બનીને હું વિકસું છું,
આ ધરતીકાંધે કણસું છું,
પાંખ જડી ના વાદળની પણ,
શ્રાવણ શરમાવી વરસું છું,
હા, દરિયામાં હું ધરબાયો!
કો' મરજીવા કર તરસું છું,
નાટકનો મેં વેશ ધર્યો છે,
ના સમજો જોગી, જડસું છું,
હેં! કલમે કીધું મુજને શું?
જાળવતો લખજે, પરશુ છું...
-નરેશ સાબલપરા
Do you like Garba? we have Gujarati Garba 2018 MP3 Download: https://thanganat.com/category/garba
જવાબ આપોકાઢી નાખોPlay this navratri with thanganat!! Gujarati Garba 2018 MP3 Download: https://thanganat.com/category/garba
જવાબ આપોકાઢી નાખોDownload 2018 Gujarati Garba MP3: https://thanganat.com/category/garba
જવાબ આપોકાઢી નાખોGujarati film Sharato Lagu featuring Deeksha Joshi and Malhar Thakar. Listen Sharato Lagu Melodies
જવાબ આપોકાઢી નાખોhttps://thanganat.com/song/mann-melo
https://thanganat.com/song/mann-melo-reprise-sad
https://thanganat.com/song/mann-melo-theme
https://thanganat.com/song/pratham-shri-ganesh-besado
https://thanganat.com/album/sharato-lagu
https://thanganat.com/song/pankhi-re-pankhi-re
Best 2019 Gujarati Movie Chaal Jeevi Laiye movie mp3 Songs Listen or download from https://thanganat.com/album/chaal-jeevi-laiye
જવાબ આપોકાઢી નાખો